સ્વર્ણિમ સિધ્ધી - ર૦૧૦ ના સરકારશ્રીના કાર્યક્રમ અંતર્ગત
ભાયાવદર નગરપાલિકા દ્વારા લોક ભાગીદારી તા.૩/૧૦/૦૯
ને શરદપૂનમની રાત્રી સમયે મ્યુ.હાઈસ્કુલ ગ્રાઉન્ડ પર ઉપલેટા
તાલુકા કક્ષાની
ભાયાવદર તેની ચારે બાજુ
દેવી દેવતાઓના મંદીરોથી રક્ષણ થયેલું ગામ છે જેમકે ખોડીયાર મંદિર ભાયાવદરની પશ્વિમથી રેલ્વે સ્ટેશનથી નજીક ડાકણીયો
ડુંગર આવેલ છે ...