|
આંખના કેમ્પ-પ૦, દર્દી સંખ્યા-૧૧પ૦૦ તેમાંથી ૧રપ૦ દર્દીઓના (મોતિયો ઝામર, નેત્રમણી) ઓપરેશન દાંતના કેમ્પ-૩૬ કુલ દર્દીઓ-રપર૦ તેમાંથી ૧૧ર૦ની ટ્રીટમેન્ટ તથા અન્ય ૧૪૦૦ દર્દીઓને વિનામૂલ્યે દવા. |
|
|
|
મફત છાસ કેન્દ્ર છેલ્લા ૧પ વર્ષથી સતત દાતાઓના અનુદાનથી |
|
|
|
શિયાળામાં ઉકાળા કેન્દ્ર ૧૪ વર્ષથી આયુર્વેદિક ર૧ પ્રકારની ઔષધિઓથી બનાવી બે માસ સુધી મફત સેવા. |
|
|
|
ગરીબો માટે અનાજ, દવા, કપડા, તહેવાર પ્રમાણે મિઠાઈ, કેરી, ખજૂર વીતરણ કરાય છે. |
|
|
|
હરસ-મસા કેમ્પ પાંચ કુલ ર૦૦ દર્દીઓએ લાભ લીધો. |
|
|
|
ઓર્થોપેડીક કેમ્પ ’’ગુજરાત સંગઠન સુરત’’ના સહયોગથી ૧૦ સ્પેશ્યાલીસ્ટ ડોકટરોના સહયોગથી મફત દવા, નિદાન, ઓપરેશન |
|
|
|
એકયુપ્રેશર કેમ્પ પાંચ કુલ ૭પ૦ દર્દીઓએ લાભ લીધો. |
|
|
|
ચાઈલ્ડ કેર કેમ્પ સાત કુલ ર૪પ દર્દીઓએ લાભ લીધો. |
|
|
|
પોલીયોપ્લસમાં સરકારશ્રીના આદેશ અનુસાર ટીમ સાથે સેવા. |
|
|
|
ભૂકંપગ્રસ્ત ગામની શાળાઓમાં (પ્રાથમિક વિભાગ રીનોવેશન રોટરી કલબ મેચીંગ ગ્રાન્ટ તથા ભાયાવદરના એન.આર.આઈ.ના સહયોગથી સેવા. |
|
|
|
કન્યા વિદ્યાલય ભાયાવદર (નવ નિર્માણમાં) રૂ.૧૦ લાખ ૬૦ હજાર અનુદાન રોટરી કલબ જર્મન ટાઉન અમેરીકા તથા મુંબઈ સીયર્સ કલબના તથા ભાયાવદર એન.આર.આઈ.ના સહયોગથી |
|
|
|
નંગ-૧પ કોમ્યુટર મ્યુ.હાઈસ્કુલમાં આપ્યા રોટરી કલબ જર્મન ટાઉન તથા રોટરી કલબ મુંબઈના સહયોગથી |