શૈક્ષણિક સંસ્થાઓની માહિતી
 
 
 
 
 
એચ.એલ.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સ્થાપના ઈ.સ.૧૯૭૩
મ્યુનિસિપલ બોઈઝ હાઈસ્કુલ સ્થાપના ઈ.સ.૧૯૩પ
(સ્વામિનારાયણ)મ્યુ.કન્યા વિદ્યાલય સ્થાપના ૧-૬-૬૦
સર્વોદય હાઈસ્કુલ સ્થાપના ઈ.સ.૧૯૭૬/૭૭
કુમાર/કન્યા તાલુકા પ્રા.શાળા સ્થાપના ઈ.સ.૧૮૬૬
 
 
    આ ઉપરાંત ઘણીજ ખાનગી ધોરણે માન્યતા ધરાવતી ઈંગ્લીશ શાળાઓ તથા પ્રાથમિક શાળાઓ તથા બાલ કેન્દ્રની શાળાઓ છે.
 
     
 
    અન્ય સુવિધાઓમાં ભાયાવદરમાં એક પેટ્રોલપંપ, એક સરકારી હોસ્પીટલ (રેફરલ હોસ્પીટલ) તથા ઘણી દીન દયાલ સસ્તા અનાજની દુકાનો છે. તથા સમૃધ્ધ પાંજરાપોળ છે. આઠેક સેવા સમાજ તથા ગામ ફરતા અને ગામમાં પ્રાચીન ધાર્મિક સ્થળો છે.
 
     
 
    ભાયાવદરમાં તા.ર૪/પ/૯૭ થી નાયબ મામલતદાર સાહેબની કચેરીની સુવિધા થઈ છે. તથા સી.ટી.તલાટીની ઓફીસની સુવિધા પણ છે.