સ્વર્ણિમ સિધ્િધ - ર૦૧૦ નાં સરકારશ્રીના કાર્યક્રમ અંતર્ગત ભાયાવદર નગરપાલિકા દ્વારા લોકભાગીદારીથી તા.૩/૧૦/ર૦૦૯ ને શરદપૂનમની રાત્રીએ મ્યુ.હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે રાત્રીના ૯-૦૦ કલાકે ઉપલેટા તાલુકા કક્ષાની બહેનો માટે પ્રાચીન રાસ ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવેલ જેમાં પ્રાચીન રાસ ગરબા હરીફાઈ સાથે શહેરમાં સ્વચ્છતા જાળવવા તથા નગરપાલિકાની સ્વચ્છતા ઝુંબેશમાં સહકાર આપવા લોકોને અનુરોધ કરવામાં આવેલ હતો. |