સેવાકીય સંસ્થાઓની માહિતી
 
 
 
 
  રામકૃષ્ણ સાર્વજનીક ટ્રસ્ટ  
     
 
સ્થાપના ૧-૩-૧૯૯૦
પ્રમુખ શ્રી જમનાદાસ હંસરાજભાઈ પટેલ
મંત્રી શ્રી ડો.એ.જી.પટેલ
 
     
  ટ્રસ્ટના ઉદ્દેશો તથા ધ્યેય  
     
 
    નાતજાત અને ધર્મના ભેદભાવ વગર રાજકીય હેતુથી પર રહી વસુધૈવ કુટુમ્બકમની ભાવનાથી માનવસેવા, શૈક્ષણિક પ્રવૃતિઓ, સામાજીક અને ધાર્મિક પ્રવૃતિઓ અને પશુ પક્ષીઓની સેવા કરવી આવી પ્રવૃતિ કરવા અને કરાવવા તેમજ તેમને આર્થિક તથા અન્ય રીતે મદદ કરવી.
 
     
  ટ્રસ્ટના કાર્યો:  
     
 
    કેમ્પ આંરના કેમ્પ દર બે મહિને એક દંતયજ્ઞ ચર્મરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ વગેરે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે ગરીબ તમામ ગરીબ વિદ્યાર્થીઓને ભણવામાં ઉપયોગી થવું જેમકે યુનીફોર્મ, ચોપડા, નોટબુક તેમજ આર્થિક સહાય કરવી. હોશિયાર ગરીબ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે આર્થિક સહાય કરવી. ગામના ગરીબ જરૂરીયાતમંદ લોકોને દવા, અનાજ તથા વૈસકીય સહાય કરવી. કુદરતી આફતો જેવી કે અતિવૃષ્‍િટ, ધરતીકંપ વગેરે સમયે ફુડ પેકેટસ સેવા તથા આર્થિક સહાય કરવી તથા યુવા વર્ગ દ્વારા શકય સહાય તમામ સહાય કરવી...