આ ધુન મંડળ લાગલગાટ છેલ્લા ૩૦ વર્ષોથી સતત ગામમાં ધુનની સેવા છે. ઘણીવાર અખંડ રામધુનો પણ નિ:સ્વાર્થ ભાવથી કરી છે. અને હાલ પણ એક પૈસો લીધા વગર સેવા આપે છે. જે ચણ માટેના પૈસા થાય તે પણ ઘરધણીને આપી દેવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે કબુતરની ચણ ફરી ચણ તથા લાખો રૂપિયા એકઠા કરી સેવા આપે છે. દર વર્ષે દત્તાત્રેયની ધજા ચડાવે છે. આ સેવાકીય પ્રવૃતિના પ્રણેતા તથા સંચાલકશ્રી પૂજય ડાયાભાઈ પરમાર (સથવારા) છે. |