|
ત્રણ વખત ખોડીયાર મંદિરના લોકમેળાનું આયોજન કરી મંદિરનું નવ નિર્માણ કરેલ. |
|
ભાયાવદરના જુના બસ સ્ટેન્ડ ચોકમાં સરદાર પટેલની પ્રતિમા મુકેલ છે. |
|
શહેરમાં ચાર જગ્યાએ પાણીના પરબ તથા બે પીક અપ બસ સ્ટોપ છે. |
|
વિધવા બહેનોને બે વખત સિલાઈ મશીનો કુલ નંગ ૪૧ અર્પણ કર્યા. |
|
અપંગ વ્યક્તિને બે વખત ટ્રાયસીકલ કુલ નંગ ૧૪ અર્પણ કરેલ છે. |
|
સર્વરોગ નિદાન કેમ્પ, પશુરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ વિદ્યાર્થીઓને એવોર્ડ વિતરણ |
|
શહીદો માટે ફંડ ભેગુ કરવુ, વૃક્ષો વાવી તેના જતન માટે ટ્રી-ગાર્ડ પાંજરા નંગ-૩૦૦ કર્યા છે. |
|
ગામની જુદી જુદી શૈક્ષણીક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરેલ છે. |
|
ગરીબ વિદ્યાર્થીઓને હંમેશા આ સંસ્થા ઉપયોગી બની છે. બહેનોના તહેવાર જાગરણ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે. |
|
હાલના પ્રમુખશ્રી નયન જીવાણી, ઉપપ્રમુખશ્રી અતુલ એમ.વાછાણી તથા મંત્રીશ્રી કૃષ્ણકાંત જાની સેવા કાર્યો કરે છે. |